17. Sep, 2020

ગુજરાતી સમાજની કારોબારી ની એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૨ માટેની ચૂંટણી અંગે નો અહેવાલ

માનનીય સદસ્યો.

આપ સૌ ને જણાવતા આનંદ અનુભવું છું કે આપણા ગુજરાતી સમાજની કારોબારી ની એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૨ માટેની ચૂંટણી અંગે નો અહેવાલ આપણા નીમેલા ચૂંટણી અધિકારી શ્રી મહેન્દ્રભાઈ જોઈતારામ પટેલે કારોબારી ના ૧૧ સભ્યોને બિન હરીફ ચૂંટાયેલ જાહેર કર્યાં છે.
જે અંગેની વિસ્તૃત માહિતી અમોને તેમના તરફથી મળેલ છે જે નીચે મુજબ છે જેની દરેકે નોંધ લેવા વિનંતી છે.

૧ - ઉમેદવારી ફોર્મ ની વહેંચણી થયેલ પત્ર ની સંખ્યા - ૧૭

૨ - ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત આવિયા ની સંખ્યા - ૧૫

૩ - ઉમેદવારી ફોર્મ ની ચકાસણી ( ખરાઈ ) દરમિયાન બે વર્ષની મુદત પુરી ના હોવાથી ના એક ઉમેદવારી પત્ર ના મંજુર કરવામાં આવ્યું જેમનું નામ છે શ્રી જગદીશભાઈ જી. મેરાઈ.

૪ - ત્રણ ઉમેદવરે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા જેઓના નામ નીચે મુજબ છે.
શ્રી જશુભાઈ નરસિંહભાઇ પટેલ.
શ્રી વિનોદચનદ્ર મોહનલાલ ટેલર.
શ્રીમતી ભારતીદેવી અરુણ ચૌહાણ.

૫ - બિન હરીફ જાહેર થયેલ ઉમેદવાર ના નામ નીચે પ્રમાણે છે જેની નોંધ સભ્યોને લેવા વિનંતી છે.

શ્રીમતી રશ્મિકાબેન અશ્વિનભાઈ પટેલ.
શ્રીમતી અંજનાબેન નવીનભાઈ ટેલર.
શ્રીમતી કોકિલાબેન સુરેશચંદ્ર દવે.
શ્રી કિરીટકુમાર કેશવલાલ ઠાકર.
શ્રી મહેશભાઈ કાલિદાસ પટેલ.
શ્રી નરહરિ સોમાભાઈ પટેલ.
શ્રી કૌશિક મનહરલાલ કંસારા.
શ્રી નટવરભાઈ મણિલાલ પટેલ.
શ્રી મહેન્દ્રકુમાર રમણલાલ પટેલ.
શ્રી દિલીપકુમાર જ્યંતિલાલ પટેલ.
શ્રી કિશોરભાઈ નાગરદાસ મેહતા.




Add headline

I'm a paragraph. Click here to add your own text and edit me. I'm a great place for you to tell your story and let your visitors know a little more about you.

Share this page